ચેક કરો પછી share કરો

મિત્રો, આજકાલ અમુક લોકો કંઇ પણ પોસ્ટને વાંચીને તથ્ય તપાસ્યા વગર જ શેર કરે છે અને એમાં પણ અમુક તો શેર કરવાને બદલે કોપી કરી એમાં રહેલ ફોટો સેવ કરી નવેસરથી પોસ્ટ કરવાની તસ્દી પણ લે છે. જરા થોભો, આપણી પાસે ગુગલ છે, ન્યુઝ પર ચેક થઇ શકે છે, તો પછી ચેક કર્યા વગર જ … Continue reading ચેક કરો પછી share કરો

परेशान है ईन्सान

यहां वहां खींची लकीरों से हैरान है ईन्सान अपने जैसे हर शख्स से परेशान है ईन्सान यह कैसी आग है जो लगाके खुद जल रहा है किसी और को दुःखी करके क्यों खुश हो रहा है क्या था और क्या हो गया है ईन्सान शायद खुद के ही उसुलो से परेशान है ईन्सान ........Yagneshkumar Dave

આવું પણ હોઇ શકે

જ્યારે આપણે કોઇની સાથે દલીલમાં ઉતરીએ છીએ ત્યારે તે વ્યક્તિને ખોટો સાબિત કરવો જરૂરી નથી હોતો, પણ ચર્ચા દરમ્યાન આપણી વાત સાચી સાબિત કરવાને બદલે આપણે સામેના વ્યક્તિને ખોટો સાબિત કરવા એ હદે પ્રયત્ન કરતા હોઇએ છીએ કે મૂળ વાત તો ભુલાઇ જ જતી હોય છે અને સામેની વ્યક્તિ પણ પોતાની વાત સાચી સાબિત કરવા … Continue reading આવું પણ હોઇ શકે

જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવવી હોય તો તમે જે શ્રેષ્ઠ કરી શકો છો તે કરો

દુનિયામાં કોઇ કામ તુચ્છ નથી. કોઇ પણ કામ આપણી વ્યક્તિગત કાબેલીયત બતાવવાની, કંઇક નવું સર્જન કરવાની કે આપણી ભીતર છુપાયેલી શક્તિઓને બહાર લાવવાની આપણને એક તક આપે છે. આપણે દરેક કામ લગનથી, ધગશથી, તેમાં ઓતપ્રોત થઇને, જોશપૂર્વક તથા સર્વશ્રેષ્ઠ રીતે કરવું જોઇએ. આમ કરવાથી આપણું કામ બીજાને માટે પ્રેરણાત્મક બનશે, એટલું જ નહીં પણ આજુબાજુની … Continue reading જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવવી હોય તો તમે જે શ્રેષ્ઠ કરી શકો છો તે કરો

મોટા સપનાં સાકાર કરવાની શરૂઆત હંમેશા નાની હોય છે 

આપણે દરરોજ થોડો થોડો વિકાસ કરવો જોઇએ. આપણે નાના-નાના કામ કઇ રીતે કરીએ છીએ તેના પરથી જ આપણે દરેક મોટાં કામ કઇ રીતે કરવા તેની સમજ પડે છે. જો આપણે નાનાં કામ ચીવટથી પૂર્ણ રીતે કરીએ, તો આપણા મોટા કામ પણ તે જ રીતે પૂરાં થશે. કામ નાનું હોય કે મોટું, તે કેમ કરવું તે … Continue reading મોટા સપનાં સાકાર કરવાની શરૂઆત હંમેશા નાની હોય છે 

વેલકમ જિંદગી – આપણા સૌની વાત

વેલકમ જિંદગી.... ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં યોજાઈ રહેલા 512 મા શો નો સાક્ષી બનવાનો મને મોકો મળ્યો. બાપ-દિકરા, મા-દિકરા અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોની વાત ખુબ જ સુંદર રીતે કહેવાઇ છે. આટલી નાની-નાની વાતોને આટલી સહજતાથી કોઇ કઇ રીતે કહી શકે ! સૌમ્ય જોષીએ સંબંધોમાં રહેલી ઘણી બધી બારીક ક્ષણોને હ્રદયને સ્પર્શી જાય એ રીતે … Continue reading વેલકમ જિંદગી – આપણા સૌની વાત

हमें नहीं आता 

कहेते है इक लीखावट सी होती है हर चहेरे पर,  हां सही है पर चहेरा पढना हमें नहीं आता  हर कोई यहां दिखाते है कुछ और होते है कुछ और,  होशीयारी कहेते है सब इसे मगर ये हुन्नर हमें नहीं आता  सच बोलने में होती है मुश्कीलें बडी और झुठमें आसानी,  बहोत कोशीशें की हमने … Continue reading हमें नहीं आता 

It had happened before 

पहले भी ऐसा हुआ है ...  वो कहते थे, मैं सुनता था और शायद समझने की कोशिश करता था ... और आज भी ऐसा ही होता है, पर वो कहेती नहीं, सीघी समझा देती है | फर्क सीर्फ इतना है की पहेले वो पेेरेन्ट्स, फेमीली मेम्बर्स या स्कुल टीचर्स हुआ करते थे और अब वो झिंदगी सीखाती है … Continue reading It had happened before 

જોઇએ છે… ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ઓડીયન્સ

આપણને ખબર પડે કે આ શુક્રવારે ફલાણી ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે અને તેનું ટ્રેલર આપણને ગમે તો શું આપણે શું કરીએ છીએ ?  આપણે રાહ જોઇએ છીએ બે-ત્રણ વીક સુધી કે પાંચ-છ જણા આવીને કહે કે આ ફિલ્મ જોવા જેવી છે હો અને પછી એ ફિલ્મ જોવાનું નક્કી કરીએ તો આપણી અનુકુળતા પ્રમાણે શો … Continue reading જોઇએ છે… ગુજરાતી ફિલ્મોને ગુજરાતી ઓડીયન્સ