Why only a single day for Mother | મમ્મીને માટે કોઇ એક જ દિવસ કેમ ?

   આમ તો મમ્મી માટે કોઇ એક દિવસ કહેવું યોગ્ય તો નથી જ, આ તો પશ્ચિમી સંસ્કૃતીમાં મધર્સને માટે કોઇ એક દિવસ સમર્પીત કરે છે કેમ કે ત્યાં અમુક વય પછી બાળકો મમ્મી-પપ્પાથી અલગ રહેતાં હોય અને તેઓ મધર માટે કોઇ એક દિવસ ફાળવી એમને યાદ કરે છે, પણ આપણે ત્યાં તો વાત જ અલગ છે! આપણે તો આપણાં મમ્મી-પપ્પાની સાથે જ રહેતાં હોઇએ છીએ , એટલે આપણે એમને યાદ નથી કરવા પડતાં. તેમ છતાં આપણે પણ એમની વાતો યાદ કરીને, આપણામાં સંસ્કારોનું સિંચન  કરીને આપણને સક્ષમ બનાવવા બદલ આપણે એમને ક્યારેક એક Thank you તો કહી જ શકીએ ને ! જો કે તેને માટે આ Thank You શબ્દ તો ખુબ જ નાનો છે. 

   એ છે કે તો આપણે છીએ, આપણે તેની ચિંતા કરીએ કે ન કરીએ પણ એ આપણી ચિંતા હંમેશા કરતી જ હોય છે.  એ પોતાના નિર્ણયો આપણા પર થોપતી નથી, પણ આપણા લીધેલા નિર્ણયો સાચા પડે તે માટે પ્રયત્ન કરતી હોય છે. આપણી ખુશીમાં જ એની ખુશી હોય છે. આપણે જીવનમાં ડગલે ને પગલે મમ્મીને સહન કરતાં, પોતાની ખુશીઓનું અને ઇચ્છાઓનું બલીદાન આપતા જોઇ જ છે.

    પરમેશ્વર આપણને  શક્તિ આપે કે આપણે તેની ઘણી બધી ખુશીઓનું કારણ બનીએ અને તેને હવે કોઇ ત્યાગ કે બલિદાન ન જ કરવું પડે. 

H A P P Y   M O T H E R S   D A Y 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s