૧૦૨ નોટ આઉટ – અચૂક જોવા જેવું ગુજરાતી નાટક

૧૦૨ નોટ આઉટ અચૂક જોવા જેવું નાટક. ઘણા સમયે શો યોજાયો અને મેં આ તક ઝડપી લીધી. ૧૦૨ વર્ષના પિતા અને ૭૫ વર્ષના પુત્ર દ્વારા જીવન મોજથી જીવવાની વાત સૌમ્ય જોષીએ કેટલી હળવી શૈલીમાં અદ્ભૂત રીતે કહી છે! કલાકારોની વાત કરીએ તો ફક્ત ત્રણ જ પાત્રો, અને જાણે ઠાકોરભાઇ દેસાઇ હોલમાં ૭૨૧ લોકોને રીતસરના બાંધીને રાખ્યા હતા ! પાંત્રીસેક વર્ષના જયેશ મોરે ૧૦૨ વર્ષના વ્યક્તિનું પાત્ર અને કદાચ એમની જ વયના પ્રેમ ગઢવી ૭૫ વર્ષના બાબુલાલનું પાત્ર જાણે જીવી ગયા. Hats off to you guys અને એમને જોડતી કડી એટલે ધીરૂએ (હેમીન ત્રિવેદી) પણ ભારે જમાવટ કરી. સંવાદો ખુબ જ ચોટદાર અને આપણને પણ વિચારવા મજબુર કરે છે કે શું આપણે જીવીએ છીએ તે બરોબર છે ? 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s